વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ મારા દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?
source : http://poem.vishalon.net
Friday, December 18, 2009
Sunday, November 15, 2009
Love Worlds
તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે.
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે.
I See Only You
હમણા હમણા જ્યાં જોઉ છુ ત્યાં વસંત જોઉ છુ
જાણે કુદરતે પાથરેલા કામણ જોઉ છુ,
આ ફારેવી વસંત મા દિલ પણ ખીલી ઉઠ્યુ છે
કે જ્યાં જોઉ તનેજ જોઉ છુ,
તારાજ પ્રેમ માં પાગલ બની જાવ છુ "હુ" કે
વાકેફ હોવા છતા, તનેજ જોઉ છુ
હવે તો વધુ ન તરસાવ મારી જાન કે તારા
વગર મરતો જાઉ છુ,
દિલ મારુ પણ બન્યુ છે ચંચળ આ રુતુ ની સાથે
ને તારા દેહ માં પણ મીલન ની મસ્તી જોઉ છુ,
કુદરતના રુપ માં તમેજ વહેંચાયા લાગો છો
જ્યાં જોઉ છુ, ત્યાં બસ તમારો જ આકાર જોઉ છુ.
જાણે કુદરતે પાથરેલા કામણ જોઉ છુ,
આ ફારેવી વસંત મા દિલ પણ ખીલી ઉઠ્યુ છે
કે જ્યાં જોઉ તનેજ જોઉ છુ,
તારાજ પ્રેમ માં પાગલ બની જાવ છુ "હુ" કે
વાકેફ હોવા છતા, તનેજ જોઉ છુ
હવે તો વધુ ન તરસાવ મારી જાન કે તારા
વગર મરતો જાઉ છુ,
દિલ મારુ પણ બન્યુ છે ચંચળ આ રુતુ ની સાથે
ને તારા દેહ માં પણ મીલન ની મસ્તી જોઉ છુ,
કુદરતના રુપ માં તમેજ વહેંચાયા લાગો છો
જ્યાં જોઉ છુ, ત્યાં બસ તમારો જ આકાર જોઉ છુ.
Heart Beats
તમારથી જુદી કાંઇ મારી હાલત નથી
મારા દીલ ને પણ રાત-દિવસ રાહત નથી
હુ રાત ભર જાગ્યા કરુ છુ, તડપ્યા કરતા
સિતારા સાથે વાત કરવાની આદત નથી
મારા દીલ ને પણ રાત-દિવસ રાહત નથી
હુ રાત ભર જાગ્યા કરુ છુ, તડપ્યા કરતા
સિતારા સાથે વાત કરવાની આદત નથી
Sunday, November 8, 2009
My Dear
પ્રિયે,
તુ મારા માટે કોય રીતે અનિવાર્ય નથી
તારી ગેરહાજરી માં મારો શ્વાસોચ્છવાસ ચાલે છે,
તુ ના હોય ત્યારે મારા હદયની ધદકન પણ ચાલુ જ રહે છે.
તુ મારી સાથે નથી હોતી ત્યારે પણ સરિતા એમ જ વહે છે.
પંખીઓ એમ જ ટહુકે છે. પુષ્પો એમ જ મહેકે છે.
તુ મારિ સાથે ના હોય ત્યારે પણ ર્રુતુઓ
એમ જ બદલાયા કરે છે.
પરન્તુ એક પ્રશ્ર્ન છે?
તુ ના હોય તો આબધા નો અર્થ શો?
તુ ન હોય તો મારા શ્વાસોચ્છવાસનો,
મારા હદયની ધદકનનો,
સરિતાન વહનનો,
પંખીઓના ટહુકાનો,
પુષ્પો ના મહેકવાનો,
ર્રુતુઓના પરિવર્તનનો કોઇજ અર્થ નથી રહેતો.
તુજ મારા જીવનનો અર્થ છે.............
તુ મારા માટે કોય રીતે અનિવાર્ય નથી
તારી ગેરહાજરી માં મારો શ્વાસોચ્છવાસ ચાલે છે,
તુ ના હોય ત્યારે મારા હદયની ધદકન પણ ચાલુ જ રહે છે.
તુ મારી સાથે નથી હોતી ત્યારે પણ સરિતા એમ જ વહે છે.
પંખીઓ એમ જ ટહુકે છે. પુષ્પો એમ જ મહેકે છે.
તુ મારિ સાથે ના હોય ત્યારે પણ ર્રુતુઓ
એમ જ બદલાયા કરે છે.
પરન્તુ એક પ્રશ્ર્ન છે?
તુ ના હોય તો આબધા નો અર્થ શો?
તુ ન હોય તો મારા શ્વાસોચ્છવાસનો,
મારા હદયની ધદકનનો,
સરિતાન વહનનો,
પંખીઓના ટહુકાનો,
પુષ્પો ના મહેકવાનો,
ર્રુતુઓના પરિવર્તનનો કોઇજ અર્થ નથી રહેતો.
તુજ મારા જીવનનો અર્થ છે.............
Your Lovely Smile
તમારુ સ્મિત તમારા પ્રેમનો
સંદેશ વાહક છે,
કદી લાગે છે મારક છે કદિ
લાગે છે માદક છે,
કદિ લાગે છે એનાથી હદય ના
તાર ઝણઝણશે,
કદિ લાગે છે કે એનાથી
જીવન જ્યોત ઝળહળશે,
છતા એ સ્મિત સામે સ્મિત
કરતા હુ ડરુ છુકે
તમારુ સ્મિત અમસ્તી કંઈ
કરામત તો નહી હોયે ને,
હુ જેને પ્રેમ સમજુ છુ તે
આદત તો નહિ હોય ને.
સંદેશ વાહક છે,
કદી લાગે છે મારક છે કદિ
લાગે છે માદક છે,
કદિ લાગે છે એનાથી હદય ના
તાર ઝણઝણશે,
કદિ લાગે છે કે એનાથી
જીવન જ્યોત ઝળહળશે,
છતા એ સ્મિત સામે સ્મિત
કરતા હુ ડરુ છુકે
તમારુ સ્મિત અમસ્તી કંઈ
કરામત તો નહી હોયે ને,
હુ જેને પ્રેમ સમજુ છુ તે
આદત તો નહિ હોય ને.
Subscribe to:
Posts (Atom)